નીચેના જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ મેસોઝોમ$(a)$ અંતઃપટલીય તંત્રનો ઘટક નથી
$(2)$ પેરોક્સિઝોમ$(b)$ ઘણા રીબોઝોમ $m-RNA$ સાથે જોડાયેલા હોય છે
$(3)$ પોલિઝોમ$(c)$ એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા
$(4)$ લાયસોઝોમ$(d)$ કોષરસપટલનું ગડીમય વિસ્તરણ

  • A
    $1-d, 2-a, 3-b, 4-c$
  • B
    $1-d, 2-a, 3-c, 4-b$
  • C
    $1-b, 2-c, 3-a, 4-d$
  • D
    $1-a, 2-d, 3-b, 4-c$

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલી રચનાઓ પટલમય છે?
અંત:કોષરસજાળ,ગોલ્ગીકાય,રિબોઝોમ્સ,લાયસોઝોમ્સ,કણાભસૂત્ર,સૂક્ષ્મકાય,તારાકેન્દ્ર,કોષકેન્દ્રિકા,રસધાની

ખોટી જોડી પસંદ કરો.

પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી) અને યુકેરિયોટ્સ (સુકોષકેન્દ્રી) વચ્ચેનો તફાવત મુખ્યત્વે શેના પર આધારિત છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$ યાદી $II$
$A$. કોષકેન્દ્રિકા $I$. ગ્લાયકોલિપિડના નિર્માણનું સ્થાન
$B$. તારાકેન્દ્ર $II$. ગાડાના પૈડા જેવી રચના
$C$. ગોલ્ગી પ્રસાધન $III$. સક્રિય રીબોઝોમલ $RNA$ સંશ્લેષણનું સ્થાન
$D$. રંગહીન કણ $IV$. પોષકતત્વોના સંગ્રહ માટે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કોષની સૂક્ષ્મ રચનાનો અભ્યાસ કરવા માટે વપરાતો સૌથી ઉત્તમ માઈક્રોસ્કોપ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo