નીચેના જોડકાં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$(1)$ મેટાસેન્ટ્રિક$(a)$ સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે
$(2)$ સબ-મેટાસેન્ટ્રિક$(b)$ સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગ નજીક
$(3)$ એક્રોસેન્ટ્રિક$(c)$ સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્ય ભાગથી સહેજ દૂર
$(4)$ ટીલોસેન્ટ્રિક$(d)$ સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્યમાં

  • A
    $1-d, 2-a, 3-b, 4-c$
  • B
    $1-d, 2-b, 3-a, 4-c$
  • C
    $1-d, 2-c, 3-b, 4-a$
  • D
    $1-a, 2-b, 3-c, 4-d$

Explore More

Similar Questions

આપેલ આકૃતિ કોષની કઈ રચના દર્શાવે છે?

પરિકોષકેન્દ્રીય અવકાશની પહોળાઈ $.............$ હોય છે.

આપેલ રંગસૂત્રની આકૃતિમાં $X$ ને ઓળખો.

કોષમાં રિબોઝોમનું કારખાનું (ફેકટરી) ........ છે.

આપેલ આકૃતિમાંથી $X$ ને ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo