એક જાતિના શ્રેષ્ઠ નર અને બીજી જાતિની શ્રેષ્ઠ માદા વચ્ચે કરવામાં આવતી પ્રાણીસંવર્ધન પદ્ધતિ કઈ છે?

  • A
    અંત:સંકરણ
  • B
    સંકરણ (Cross-breeding)
  • C
    બહિર્સંકરણ
  • D
    આંતરજાતીય સંકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અંતઃસંવર્ધન (inbreeding) નો ફાયદો નથી?

એક જ જાતિના અસંબંધીત પ્રાણીઓ વચ્ચેના સમાગમને શું કહે છે?

કયા પ્રકારના સંકરણને લીધે પ્રાપ્ત થતી સંતતિ સીધી જ સંકરજાત (hybrids) તરીકે ઓળખાય છે?

ખચ્ચર (Mule) એ શેનું ઉદાહરણ છે?

નિયંત્રિત સંવર્ધન (Controlled breeding) ના પ્રયોગો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo