નીચે આપેલ પૈકી કયું વિધાન બર્હીસંકરણ (Outcrossing) સાથે સુસંગત છે?

  • A
    તેમાં ઇચ્છિત જનીનોનું એકત્રીકરણ થતું નથી.
  • B
    તે હાનિકારક પ્રચ્છન્ન જનીનોના એકત્રીકરણ તરફ દોરી જાય છે.
  • C
    તે સમયુગ્મતામાં વધારો કરે છે.
  • D
    તેમાં એક જાતિના શ્રેષ્ઠ નરનું અન્ય જાતિની શ્રેષ્ઠ માદા સાથે સંકરણ કરવામાં આવે છે.

Explore More

Similar Questions

પ્રાણીઓના આંતરપ્રજનન (inbreeding) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

ખચ્ચર એ શેનું ઉદાહરણ છે?

નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે?

ક્રાયોપ્રિઝર્વેશન (Cryopreservation) ની તકનીકનો ઉપયોગ શેના માટે થાય છે?

$MOET$ એ શેની પદ્ધતિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo