નીચેના કોલમ માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ-$I$કોલમ-$II$
$(i)$ અંત:સંકરણ$(A)$ એક જાતિના શ્રેષ્ઠ નર અને બીજી જાતિની શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ
$(ii)$ બહિર્સંકરણ (Out-crossing)$(B)$ એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે સંકરણ
$(iii)$ આંતરજાતીય સંકરણ (Cross-breeding)$(C)$ એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે સંકરણ જેમાં $4-6$ પેઢી સુધી કોઈ સામાન્ય પૂર્વજો ન હોય

  • A
    $ (i - B), (ii - C), (iii - A)$
  • B
    $ (i - A), (ii - B), (iii - C)$
  • C
    $ (i - C), (ii - B), (iii - A)$
  • D
    $ (i - B), (ii - A), (iii - C)$

Explore More

Similar Questions

$......$ ક્ષેત્રે થયેલ પ્રગતિના ફળસ્વરૂપે, હવે વનસ્પતિ સંવર્ધન આણ્વિય જનીનિક સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે.

વૈશ્વિક અનાજ ઉત્પાદનમાં સૌથી વધુ ફાળો આપતા ત્રણ મુખ્ય પાક $........$ છે.

મરઘાં ઉછેર કેન્દ્ર (poultry farm) ના સંચાલનમાં પશુચિકિત્સક (veterinary doctor) ની ફરજો શું છે?

$MOET$ માં પ્રાણીને ખાસ નર સાથે સમાગમ કરાવવામાં આવે છે અથવા કૃત્રિમ વીર્યદાન કરવામાં આવે છે. ત્યારબાદ ફલિત અંડકોષો એકઠા કરી સરગોટ માતામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના પૈકી વનસ્પતિજન્ય પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo