પેશીસંવર્ધનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રક્રિયામાં વપરાતા સાધનોને પારરક્ત (infrared) પ્રકાશ દ્વારા જંતુમુક્ત કરવા.
  • B
    નિવેશ્ય (explant) ને $24 ^\circ C$ ના અચળ તાપમાને રાખવાની વ્યવસ્થા કરવી.
  • C
    પ્રયોગશાળામાં જંતુમુક્ત વાતાવરણ જાળવવું.
  • D
    પસંદ કરેલ નિવેશ્યને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં રાખવા.

Explore More

Similar Questions

ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) માં . . . . . . ના ઉત્પાદન માટે ખાસ કરીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી (Apical meristem) નો ઉપયોગ થાય છે.

સોમાક્લોનલ વિવિધતાઓ (Somaclonal variations) કેવી રીતે ઉત્પન્ન થાય છે?

સંપૂર્ણ ક્ષમતા (Totipotency) એટલે શું?

વનસ્પતિના કોઈપણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિ ઉત્પન્ન કરવાની ક્ષમતાને શું કહે છે?

પેશી સંવર્ધન પદ્ધતિ દ્વારા મોટી સંખ્યામાં નાના છોડ (પ્લાન્ટલેટ્સ) મેળવવાની તકનીકને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo