$2, 4-D$ નું પૂરું નામ શું છે?

  • A
    $2, 4$-ડાયઇથાઇલ સ્ટીલબૉએસ્ટ્રોલ
  • B
    $2, 4$-ડિઑક્સિ શર્કરા
  • C
    $2, 4$-ડાયક્લોરોફિનૉક્સિ ઍસિટિક ઍસિડ
  • D
    $2, 4$-ડાયક્લોરો એસિટોન

Explore More

Similar Questions

$A$: જો છોડને આડો રાખવામાં આવે,તો ઓક્સિન નીચેની સપાટી પર એકત્રિત થાય છે.
$R$: સ્ટેટોલિથ્સ અને અન્ય કોષીય અંગિકાઓનું નીચેની સપાટી તરફ સ્થાનાંતરણ ઓક્સિનના સ્થળાંતરની રીતને બદલે છે.

પ્રકાંડમાં વૃદ્ધિને વેગ આપતો પદાર્થ કયો છે?

Cholodny-Went સિદ્ધાંત નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાથે સંબંધિત છે?

વનસ્પતિઓ પર ઓક્સિનની નીચેનામાંથી કઈ અસર વ્યાવસાયિક ઉપયોગનો આધાર છે?

પ્રયોગોની શ્રેણી પછી,એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે કોલિયોપ્ટાઇલનો ...$A$... એ સ્થાનાંતરિત પ્રભાવનું સ્થળ હતું જે સમગ્ર કોલિયોપ્ટાઇલના ...$B$... નું કારણ બન્યું હતું. નીચે આપેલા વિકલ્પોના સાચા સંયોજન સાથે આપેલ વિધાન પૂર્ણ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo