વિધાન $A:$ દરેક જાતિનું જનીનબંધારણ વિશિષ્ટ હોય છે.
વિધાન $R:$ તમામ પ્રાણીઓમાં પ્રજનન દરમિયાન જનીનિક ભિન્નતા જોવા મળે છે.

  • A
    વિધાન $A$ અને કારણ $R$ બંને સાચાં છે. $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $A$ અને કારણ $R$ બંને સાચાં છે. $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $A$ અને કારણ $R$ બંને ખોટાં છે.
  • D
    વિધાન $A$ ખોટું છે અને કારણ $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(p)$ મેન્ડલ$(i)$ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ
$(q)$ મોર્ગન$(ii)$ પુનઃસંયોજન નકશો
$(r)$ આલ્ફ્રેડ સ્ટર્ટેવન્ટ$(iii)$ સહલગ્નતા
$(s)$ સટન$(iv)$ વિશ્લેષણનો નિયમ

નીચેનામાંથી કયું જાતિ-પ્રભાવિત લક્ષણ છે?

મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછનું હોવું એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કઈ ઘટના $DNA$ માં વિવિધતા લાવે છે?

ખોટું વિધાન/વિધાનો પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo