નીચે આપેલ પૈકી મરઘાપાલન માટે કયું વિધાન સુસંગત છે?

  • A
    જંતુમુક્ત વસવાટ અને પેસ્ચુરાઇઝેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો છે.
  • B
    તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો,રંગો,પોલિશ અને કાર્બન પેપરની બનાવટમાં થાય છે.
  • C
    તે $20$ મી સદીમાં એક લઘુઉદ્યોગ તરીકે વિકસ્યો છે.
  • D
    આ ઉદ્યોગ ખારાપાણી અને મીઠાપાણીનો હોય છે.

Explore More

Similar Questions

$IVRI$ સાથે અસંગત વિધાન ઓળખો.

વ્યાવસાયિક હેચરી મરઘાં પાલન માટે . . . . . . દિવસના બચ્ચાં પૂરા પાડે છે.

કોલમ $I$ માં મરઘાંની જાતિઓના પ્રકારોને કોલમ $II$ માં તેમના ઉદાહરણો સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$i$. અમેરિકન$a$. લેંગશાન
$ii$. એશિયાટિક$b$. પ્લાયમાઉથ રોક
$iii$. મેડિટેરેનિયન$c$. માઈનોર્કા
$iv$. અંગ્રેજી$d$. ઓસ્ટ્રેલોર્પ

રાણીખેત એ કોનો રોગ છે?

$20$ મી સદીથી મરઘાપાલન એક ... તરીકે વિકસ્યું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo