ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા (પિતા) તરીકે કોણ ઓળખાય છે?

  • A
    વર્ગીસ કુરિયન
  • B
    હુબેર
  • C
    રૉબર્ટ નેલ્સન
  • D
    વર્ગીસ રેણુરિન

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ કામદાર માખી$(A)$ ઈથરમાં દ્રાવ્ય
$(2)$ રોહુ$(B)$ વંધ્ય માદા માખી
$(3)$ મીણ$(C)$ શ્વેતક્રાંતિના પ્રણેતા
$(4)$ કુરિયન$(D)$ મીઠા પાણીની માછલી

વિધાન : વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતા પાકોમાં,શુદ્ધ વંશક્રમ પસંદગી (pure-line selection) ની જરૂર હોતી નથી.
કારણ : સંકર ઓજસ (hybrid vigour) નો ઉપયોગ મોટે ભાગે વાનસ્પતિક પ્રજનન ધરાવતી વનસ્પતિઓમાં થાય છે.

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન $(GDP)$ નો $P$ હિસ્સો છે અને વસ્તીના $Q$ લોકોને તે રોજગાર પૂરો પાડે છે.
$\quad\quad P\quad Q$

ભારતમાં સૌથી વધુ વાવેતર થતો રેસા આપતો પાક કયો છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ બહિસંકરણ$(P)$ અગર-અગર જેલ
$(2)$ આંતરજાતીય સંકરણ$(Q)$ ખચ્ચર
$(3)$ કેલસ સંવર્ધન$(R)$ રોટરી શેકર
$(4)$ સસ્પેન્શન સંવર્ધન$(S)$ સાન્તાગર્ટૂડીસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo