$G_1$ તબક્કા માટે નીચેનામાંથી શું સાચું નથી?

  • A
    $RNA$ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે.
  • B
    $DNA$ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકોનું સંશ્લેષણ થાય છે.
  • C
    રંગસૂત્રિકાઓ (Chromatids) અલગ પડે છે.
  • D
    જૈવસંશ્લેષણની પ્રક્રિયાઓ થાય છે.

Explore More

Similar Questions

આંતરાવસ્થા (Interphase) ત્રણ મુખ્ય તબક્કાઓમાં વહેંચાયેલી છે. આ તબક્કાઓ કયા છે?

આંતરાવસ્થાના કયા તબક્કાને વૃદ્ધિ તબક્કો (Growth phase) કહે છે?

કોષચક્રના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?

કોષચક્રની કઈ અવસ્થામાં કોષકેન્દ્ર મોટું બને છે?

$A$: જુદા જુદા સજીવોમાં કોષચક્રનો સમયગાળો અલગ-અલગ હોય છે.
$R$: વિવિધ પ્રકારના કોષોમાં કોષચક્રનો સમયગાળો અલગ-અલગ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo