$S$ તબક્કાની શરૂઆતમાં જો $DNA$ નું પ્રમાણ $2C$ નોંધાય,તો $S$ તબક્કાના અંતે તેનું પ્રમાણ કેટલું જોવા મળે છે?

  • A
    $4C$
  • B
    $2C$
  • C
    $C$
  • D
    $8C$

Explore More

Similar Questions

આંતરાવસ્થાના કયા તબક્કા દરમિયાન જૈવસંશ્લેષણની પ્રક્રિયાઓ થાય છે?

$DNA$ નું સ્વયંજનન કઈ અવસ્થામાં થાય છે?

શાંત અવસ્થા (quiescent stage) એટલે શું? માહિતી આપો.

$G_1$ તબક્કામાં રંગસૂત્રોની સંખ્યા $36$ છે. $S$ તબક્કામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

એક અંડકોષના કોષકેન્દ્રમાં $10$ પિકોગ્રામ $\text{DNA}$ હોય છે. સમભાજનના $G_2$-તબક્કાના અંતે આ પ્રાણીના કોષમાં કેટલું $\text{DNA}$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo