કોષચક્રના $S$ તબક્કા માટે નીચેનામાંથી શું લાગુ પડતું નથી?

  • A
    પ્રોટીનનું સંશ્લેષણ થાય છે.
  • B
    $DNA$ નું સંશ્લેષણ (પ્રતિકૃતિ) થાય છે.
  • C
    બધા રંગસૂત્રો બેવડાય છે.
  • D
    દરેક રંગસૂત્રમાંથી રંગસૂત્રિકાઓ છૂટી પડે છે.

Explore More

Similar Questions

કોષવિભાજન દરમિયાન રંગસૂત્રો કયા ઘટકને કારણે વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે?

આ અવસ્થાને રિવર્સ પૂર્વાવસ્થા (reverse prophase) તરીકે ઓળખવામાં આવે છે.

રંગસૂત્રીય દ્રવ્યનું ઘનીકરણ કોષચક્રના કયા તબક્કામાં શરૂ થાય છે?

નીચેની આકૃતિ ઓળખો.

વિધાન $P$ : સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર તરીકે ઓળખાતી નાની તકતી જેવી રચનાઓ આવેલી હોય છે.
વિધાન $Q$ : ત્રાકતંતુઓ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo