કોષકેન્દ્ર વિભાજનની જે ઘટના દરમિયાન રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, તેને શું કહેવાય છે?

  • A
    સમવિભાજન
  • B
    અર્ધીકરણ
  • C
    આંતરાવસ્થા
  • D
    કોષરસવિભાજન

Explore More

Similar Questions

સમવિભાજન (Mitosis) ના અંતે મનુષ્યના નવા બનેલા બાળ કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે?

સમભાજન (Mitosis) અને અસૂત્રીભાજન (Amitosis) વચ્ચેનો તફાવત આપો.

એકકોષી અને બહુકોષી બંને સજીવો સમભાજન (mitosis) અનુભવે છે. આ બંને વચ્ચેની પ્રક્રિયામાં શું તફાવત જોવા મળે છે?

એક વનસ્પતિ કોષમાંથી $128$ કોષો ઉત્પન્ન કરવા માટે કેટલી વાર સમભાજન (mitotic cell division) થવું જરૂરી છે?

મૂલાગ્રના એક કોષમાંથી $256$ કોષોના નિર્માણ માટે કેટલા સમવિભાજન આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo