કોષચક્રના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?

  • A
    $S, G_1, G_2, M$
  • B
    $S, M, G_1, G_2, M$
  • C
    $G_1, S, G_2, M$
  • D
    $G_2, S, M, G_1$

Explore More

Similar Questions

$A :$ $G_2$-તબક્કો એ પૂર્વ-ભાજન (pre-mitotic) તબક્કો છે.
$R :$ આ તબક્કામાં રંગસૂત્રોનું સંઘનન (condensation) થાય છે.

જો $DNA$ નો જથ્થો $2C$ હોય,તો $S-$ તબક્કાના અંતે તે કેટલો થશે ($C$ માં)?

આંતરાવસ્થા (Interphase) ને આરામની અવસ્થા કહેવામાં આવે છે કારણ કે

કોષ ચક્રની કઈ અવસ્થામાં $DNA$ નું સ્વયંજનન થાય છે?

$G_{1}$-તબક્કા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I.$ તે આંતરાવસ્થાનો છેલ્લો પેટા-તબક્કો છે
$II.$ કોષીય અંગિકાઓની સંખ્યામાં વધારો થતો નથી
$III.$ કોષ કદ અને ઘટકો બંનેમાં વૃદ્ધિ પામે છે
$IV.$ તે કોષની વૃદ્ધિ અને ત્યારબાદ $DNA$ ના સ્વયંજનન માટે $RNAs$,પ્રોટીન અને અન્ય જૈવરસાયણોનું સંશ્લેષણ કરે છે
સાચો વિકલ્પ પસંદ કરો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo