આપેલ આકૃતિમાં $S$ શું દર્શાવે છે?

  • A
    કોષોમાં રંગસૂત્રો સાથેનું કોષકેન્દ્ર
  • B
    બેવડાયેલ રંગસૂત્રો સાથેના કોષો
  • C
    રંગસૂત્રોનું અલગીકરણ
  • D
    રંગસૂત્રોનું બેવડાવું

Explore More

Similar Questions

બે ક્રમિક સમભાજન (mitosis) ની વચ્ચે,કોષ કઈ અવસ્થામાં છે તેમ કહેવાય?

કોષચક્રનો સાચો ક્રમ પસંદ કરો.

$(1)$ વ્યાખ્યા / સમજૂતી: કોષચક્ર
$(2)$ વ્યાખ્યા / સમજૂતી: આંતરાવસ્થા

કોષવિભાજન દરમિયાન નીચેનામાંથી કોનું સ્વયંજનન (replication) થાય છે?

નીચેનામાંથી કઈ અવસ્થા અવિભાજનીય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo