સ્વસ્તિક ચોકડી (Chiasmata) એટલે શું?

  • A
    સમજાત રંગસૂત્રોની બે રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ (crossing over) થવાનું સ્થાન.
  • B
    અસમજાત રંગસૂત્રોની બે રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ થવાનું સ્થાન.
  • C
    સિનેપ્ટોનેમલ સંકુલ જેવી જટિલ રચનાનું નિર્માણ સ્થાન.
  • D
    એક જ રંગસૂત્રની રંગસૂત્રિકાઓ વચ્ચે રચાતી સ્વસ્તિક ચોકડી.

Explore More

Similar Questions

નીચેની આકૃતિ કોષવિભાજનના ચોક્કસ તબક્કા દરમિયાન થતી કેટલીક ઘટનાઓ દર્શાવે છે. આ કયો તબક્કો છે?

નીચે આપેલ પૈકી કયા કોષોમાં અર્ધીકરણ થાય છે?

અંડકોષોમાં (oocytes),કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે,કારણ કે આ તબક્કે રંગસૂત્રોનું ઘનીકરણ ઓછું થાય છે (decondense) અને તે $RNA$ સંશ્લેષણમાં વ્યસ્ત હોય છે?

અર્ધીકરણના નીચેના તબક્કાઓને તેમની સંબંધિત ઘટનાઓ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$a$. ઝાયગોટીન $i$. ટર્મીનલાઈઝેશન (ઉપાન્તીભવન)
$b$. પેકીટીન $ii$. ચાયેસ્સેટા (સ્વસ્તિક ચોકડી)
$c$. ડીપ્લોટીન $iii$. વ્યતિકરણ (ક્રોસીંગ ઓવર)
$d$. ડાયાકાઈનેસીસ $iv$. સૂત્રયુગ્મન (સાઈનેપ્સીસ)

સાચો વિકલ્પ પસંદ કરો: $a \quad b \quad c \quad d$

અર્ધીકરણ દરમિયાન,ચતુષ્ક (bivalents) નું નિર્માણ કઈ અવસ્થામાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo