નીચેના જોડકાં જોડો:
કોલમ $I$કોલમ $II$
$(a)$ પૂર્વાવસ્થા-$I$$(p)$ કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ પુનઃનિર્માણ પામે છે
$(b)$ ભાજનાવસ્થા-$I$$(q)$ સૌથી લાંબો સમય ચાલતી અવસ્થા
$(c)$ ભાજનોતરાવસ્થા-$I$$(r)$ સમજાત રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે
$(d)$ અંત્યાવસ્થા-$I$$(s)$ દરેક ધ્રુવ પર પહોંચતા રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતા અડધી હોય છે

  • A
    $(a-p), (b-q), (c-r), (d-s)$
  • B
    $(a-q), (b-p), (c-s), (d-r)$
  • C
    $(a-r), (b-s), (c-p), (d-q)$
  • D
    $(a-q), (b-r), (c-s), (d-p)$

Explore More

Similar Questions

ક્રોમોનેમાટા કયા તબક્કા દરમિયાન બાયવેલેન્ટ રંગસૂત્રોમાં જોડાવાનું શરૂ કરે છે?

અર્ધીકરણ (meiosis) માં ઉત્સેચક રિકોમ્બિનેઝ (recombinase) દ્વારા થતી ઘટના ઓળખો.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ | કોલમ-$II$
$(a)$ પેકાયટીન | $(i)$ સાયનિઝેસિસ
$(b)$ ઝાયગોટીન | $(ii)$ સ્વસ્તિક આકાર (Chiasmata)
$(c)$ ડિપ્લોટીન | $(iii)$ ટર્મીનલાઈઝેશન
$(d)$ લેપ્ટોટીન | $(iv)$ વ્યતિકરણ (Crossing over)
$(e)$ ડાયાકાઈનેસીસ | $(v)$ સૂત્રયુગ્મન (Synapsis)

જે પ્રક્રિયા દ્વારા પ્રજનન કોષોમાં રંગસૂત્રો અલગ થાય છે અને તેમની સંખ્યા દ્વિતીય (diploid) માંથી એકકીય (haploid) સ્થિતિમાં ઘટે છે,તેને શું કહેવામાં આવે છે?

અર્ધીકરણ-$I$ (Meiosis-$I$) પછી,પરિણામી બાળ કોષોમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo