નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    સમભાજન - રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે.
  • B
    અર્ધીકરણ - જનીનદ્રવ્ય એકવાર બેવડાય છે અને કોષ બે વાર વિભાજન પામે છે.
  • C
    લેપ્ટોટીન - અર્ધીકરણનો અંતિમ તબક્કો.
  • D
    ઝાયગોટીન - રંગસૂત્રોનું પાર્શ્વીય જોડાણ (સિનેપ્સિસ).

Explore More

Similar Questions

સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ (Synaptonemal complex) કઈ પ્રક્રિયા દરમિયાન બને છે?

અર્ધીકરણ (Meiosis) ક્યાં થાય છે?

સાચી જોડી પસંદ કરો.

અર્ધીકરણ-$I$ (Meiosis-$I$) માં મુખ્ય કેટલી અવસ્થાઓ હોય છે?

કિયાઝ્માટા (chiasmata) ની સંખ્યા શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo