કઈ પ્રક્રિયા દરમિયાન પેઢી-દર-પેઢી જનીનદ્રવ્યની વહેંચણી,જનીનિક વિવિધતાનું સર્જન અને પુનઃસંયોજિત જનીનદ્રવ્યનું સ્થાપન થાય છે?

  • A
    સમભાજન
  • B
    અર્ધીકરણ
  • C
    અંગજનન
  • D
    રૂપાંતરણ

Explore More

Similar Questions

પૂર્વાવસ્થા-$I$ ની કઈ અવસ્થાના અંતે સમજાત રંગસૂત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેખાય છે?

કઈ અવસ્થા દરમિયાન સ્વસ્તિક ચોકડી (chiasmata) દ્રશ્યમાન થાય છે?

બાયવેલેન્ટ રંગસૂત્રો કઈ અવસ્થા દરમિયાન વિષુવવૃત્તીય પ્લેટ પર ગોઠવાય છે?

અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$ વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે છે?

અર્ધીકરણ (Meiosis) માં,સેન્ટ્રોમિયર કયા તબક્કે વિભાજિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo