અર્ધીકરણ (Meiosis) માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    તે માત્ર પ્રજનન પેશીઓમાં થાય છે.
  • B
    રંગસૂત્રોની જોડ પ્રારંભિક પૂર્વાવસ્થા (Prophase $I$) દરમિયાન રચાય છે.
  • C
    રંગસૂત્રોના ભાગોની ફેરબદલી (Crossing over) થતી નથી.
  • D
    ભાજનોત્તરાવસ્થા-$I$ (Anaphase $I$) દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી.

Explore More

Similar Questions

સૂત્રયુગ્મન સંકુલ (Synaptonemal complex) એ .........નું લક્ષણ છે.

$Meiosis-I$ (અર્ધીકરણ-$I$) દરમિયાન,કયા તબક્કે સાયનેપ્સિસ (synapsis) થાય છે?

$A -$ પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ (meiotic) કોષ વિભાજન થાય છે.
$R -$ અર્ધીકરણ દરમિયાન જનીન દ્રવ્યનું બે વાર સ્વયંજનન થાય છે અને કોષ બે વાર વિભાજિત થાય છે.

અર્ધસૂત્રીભાજન દરમિયાન નોન-સિસ્ટર ક્રોમેટિડ્સ એકબીજા સાથે વીંટળાય છે અને તેમના ખંડોની આપ-લે કયા તબક્કે કરે છે?

કયા તબક્કામાં રંગસૂત્રો લાંબા અને પાતળા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo