અર્ધીકરણની અગત્યતા આની સાથે સંકળાયેલી છે?

  • A
    $DNA$ નું સ્વયંજનન
  • B
    અલિંગી પ્રજનન
  • C
    શરીરની વૃદ્ધિ
  • D
    લિંગી પ્રજનન

Explore More

Similar Questions

જ્યારે અર્ધીકરણના પ્રથમ તબક્કામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે,ત્યારે બીજા અર્ધીકરણ (meiotic division) ની શું જરૂરિયાત છે?

$A$: ઉચ્ચ સજીવોમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની ચોક્કસ સંખ્યા જળવાઈ રહે છે.
$R$: વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જનનકોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે.

અર્ધીકરણ (Meiosis) નું મહત્વ સમજાવો.

પ્રજનન દરમિયાન,જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા $(2n)$ ઘટીને અડધી $(n)$ થઈ જાય છે અને સંતતિમાં મૂળ સંખ્યા $(2n)$ પુનઃસ્થાપિત થાય છે. આ ઘટનાઓ કઈ પ્રક્રિયાઓ દ્વારા થાય છે?

નીચેનામાંથી કઈ અવસ્થામાં સેન્ટ્રોમીયરનું વિભાજન થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo