$S$ - વિધાન: પ્રજનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષવિભાજન થાય છે. $R$ - કારણ: અર્ધીકરણ દરમિયાન જનીનદ્રવ્ય બે વાર બેવડાય છે અને કોષ બે વાર વિભાજન પામે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે,પરંતુ $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે,પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ દરમિયાન થતી ઘટનાઓનો સાચો ક્રમ ઓળખો :
$(a)$ સમજાત રંગસૂત્રોની જોડી બનવી (Synapsis)
$(b)$ રંગસૂત્રો માઇક્રોસ્કોપ હેઠળ ધીમે ધીમે દ્રશ્યમાન થવા
$(c)$ સમજાત રંગસૂત્રોની અ-ભગિની રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ (Crossing over)
$(d)$ કાયઝ્માનું અંતિમકરણ (Terminalisation)
$(e)$ સાયનેપ્ટોનેમલ સંકુલનું વિઘટન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

અર્ધીકરણમાં કયા તબક્કે રંગસૂત્રની સંખ્યા વાસ્તવમાં અડધી થઈ જાય છે?

કાયઝમેટા (Chiasmata) નું નિર્માણ કયા તબક્કા દરમિયાન થાય છે?

ઉચ્ચ સજીવોમાં જનીનિક પુનઃસંયોજન પરિણમતી વ્યતીકરણ (Crossing over) કોની વચ્ચે થાય છે?

નીચેનામાંથી શેમાં અર્ધીકરણ (Meiosis) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo