નીચેનામાંથી કયો મુદ્દો સમભાજન અને અર્ધીકરણ બંને માટે સમાન છે?

  • A
    બંનેમાં સમજાત રંગસૂત્રોની જોડ બને છે.
  • B
    બંનેમાં કોષવિભાજનની પ્રક્રિયા પહેલાં $DNA$ નું સ્વયંજનન થાય છે.
  • C
    બંને પ્રક્રિયાઓ બધા જ પ્રકારના કોષોમાં થાય છે.
  • D
    બંને પ્રક્રિયામાં રંગસૂત્રોની જોડનું અલગીકરણ થાય છે.

Explore More

Similar Questions

કોષમાં દ્વિધુવીય ત્રાક (bipolar spindle) ના નિર્માણ અને અદ્રશ્ય થવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સાચા વિધાનો પસંદ કરો.
$A$. ટેટ્રાડ (ચતુષ્ક) નિર્માણ લેપ્ટોટીન દરમિયાન જોવા મળે છે.
$B$. એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$C$. ટર્મિનલાઇઝેશન પેકીટીન દરમિયાન થાય છે.
$D$. ટેલોફેઝ દરમિયાન કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને $ER$ પુનઃનિર્માણ પામે છે.
$E$. વ્યતિકરણ (Crossing over) સમજાત રંગસૂત્રોની ભગિની રંગસૂત્રિકાઓ (sister chromatids) વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સીનસીટિયમ (Syncytium) એટલે શું?

એક દૈહિક કોષ જેણે તેના કોષચક્રનો $S$ તબક્કો પૂર્ણ કર્યો છે,તેની સરખામણી સમાન જાતિના જનનકોષ સાથે કરવામાં આવે તો તેમાં:

$A-$ બે અર્ધીકરણ વિભાજન વચ્ચે જનીન દ્રવ્યનું સ્વયંજનન થઈ શકતું નથી.
$R-$ બીજું અર્ધીકરણ વિભાજન સમભાજન જેવું જ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo