નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    સમભાજન કોષચક્ર,કોષકેન્દ્રવિભાજન અને કોષરસવિભાજન પછી પૂર્ણ થાય છે.
  • B
    નવું સમભાજન કોષચક્ર,કોષરસવિભાજન પૂર્ણ થયા પછી જ શરૂ થાય છે.
  • C
    બે ક્રમિક કોષચક્ર વચ્ચેના સમયગાળાને $Gap\, 1$ ($G_1$ તબક્કો) કહે છે.
  • D
    $S$ તબક્કામાં $DNA$ નું સ્વયંજન થાય છે.

Explore More

Similar Questions

સાચી જોડી પસંદ કરો.
$I.$ $S$-તબક્કો - $DNA$ પ્રતિકૃતિ
$II.$ ઝાયગોટીન - સાયનેપ્સિસ
$III.$ ડીપ્લોટીન - વ્યતિકરણ (Crossing over)
$IV.$ અર્ધીકરણ - એકકીય અને દ્વિકીય કોષો દ્વારા દર્શાવાય છે
$V.$ $G_{2}$-તબક્કો - શાંત અવસ્થા (Quiescent stage)

નીચે આપેલ આકૃતિઓના આધારે,કોષવિભાજનનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

નીચેના યોગ્ય જોડકાં જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પુખ્ત માનવ શરીરમાં કોષોની સંખ્યા$(p)$ $90$ મિનિટ
$(b)$ માનવ કોષના કોષચક્રનો સરેરાશ સમય$(q)$ $10^{14}$
$(c)$ આંતરાવસ્થાના કુલ પેટા તબક્કા$(r)$ $24$ કલાક
$(d)$ યીસ્ટના કોષચક્રનો સરેરાશ સમય$(s)$ $3$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આંતરાવસ્થા (interphase) દરમિયાન થતી નથી?

કોષવિભાજનનો તબક્કો ઓળખો અને $P$ તરીકે નિર્દેશિત રચનાનું નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo