પૂર્વાવસ્થાના અંતે રંગસૂત્રોમાં શું જોવા મળે છે?

  • A
    દરેકને બે રંગસૂત્રિકાઓ (chromatids) હોય છે.
  • B
    દરેકને એક જ સેન્ટ્રોમિયર હોય છે.
  • C
    રંગસૂત્રો સમગ્ર કોષરસમાં ફેલાયેલા હોય છે.
  • D
    $(a), (b)$ અને $(c)$ ત્રણેય.

Explore More

Similar Questions

કોંગ્રેશન (Congression) એ શેની ઘટના છે?

કઈ અવસ્થામાં રંગસૂત્ર જાળ (chromatin network) સંઘનિત થઈને રંગસૂત્રોમાં ફેરવાય છે?

કઈ અવસ્થાના અંતે કોષકેન્દ્રપટલ અદ્રશ્ય થાય છે?

માનવ કોષના $24$ કલાકના સરેરાશ કોષચક્રના સમયગાળામાં,કોષ વિભાજન ($M$ તબક્કો) કેટલો સમય ચાલે છે?

રંગસૂત્રોનું વિઘટન (Decondensation) કયા તબક્કા દરમિયાન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo