સમભાજનમાં,ત્રાકતંતુઓના જોડાણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ત્રાકતંતુઓ દરેક રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાયેલા હોય છે.
  • B
    દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર કોઈ એક ધ્રુવના તારાકેન્દ્ર સાથે ત્રાકતંતુથી જોડાયેલું હોય છે.
  • C
    દરેક રંગસૂત્ર બંને ધ્રુવના તારાકેન્દ્ર સાથે ત્રાકતંતુથી જોડાયેલ હોય છે.
  • D
    આમાંથી એક પણ નહીં.

Explore More

Similar Questions

જ્યારે કોષમાં $DNA$ નું સ્વયંજનન અપૂર્ણ હોય ત્યારે કયા ચેકપોઇન્ટને સક્રિય કરવું આવશ્યક છે?

ભાજનાવસ્થા (Metaphase) દરમિયાન,ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને તેમને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. આ વિસ્તારને શું કહે છે?

$G_2$ તબક્કા દરમિયાન શેનું સંશ્લેષણ થાય છે?

કઈ અવસ્થાના અંતે કોષકેન્દ્રપટલ અદ્રશ્ય થાય છે?

અંત્યાવસ્થા $(Telophase)$ એ ભાજનોત્તરાવસ્થા $(Anaphase)$ થી કઈ રીતે જુદી પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo