નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    આંતરકોષવિભાજન (Interkinesis) દરમિયાન,દરેક બાળ કોષકેન્દ્ર અર્ધીકરણ-$II$ વિભાજન માટે તૈયારી કરે છે.
  • B
    રંગસૂત્રીય $DNA$ નું સ્વયંજનન આંતરકોષવિભાજન દરમિયાન થાય છે.
  • C
    રંગસૂત્રોનું વિભાજન ભાજનોત્તરાવસ્થા-$II$ (Anaphase-$II$) દરમિયાન થાય છે.
  • D
    આંતરકોષવિભાજન એ અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$ વિભાજન વચ્ચેનો ટૂંકા ગાળાનો તબક્કો છે.

Explore More

Similar Questions

કોષ વિભાજનનો એક પ્રકાર જે રંગસૂત્રોની સંખ્યાને અડધી કરે છે તે છે

પૂર્વાવસ્થા-$I$ ના કયા તબક્કામાં રંગસૂત્રોનું સંકોચન થાય છે અને તે પાતળા તંતુઓ જેવા દેખાય છે?

એક સજીવમાં રંગસૂત્રોની બે જોડ છે (એટલે કે,રંગસૂત્ર સંખ્યા $= 4$). અર્ધીકરણ-$II$ (meiosis-$II$) ના વિવિધ તબક્કાઓ દરમિયાન રંગસૂત્રોની ગોઠવણી આકૃતિ દ્વારા દર્શાવો.

Difficult
View Solution

$A$: મેટાફેઝ (ભાજનાવસ્થા) દરમિયાન બાયવેલેન્ટનું દરેક રંગસૂત્ર બે સ્પિન્ડલ સાથે જોડાય છે.
$R$: મેટાફેઝમાં બાયવેલેન્ટ્સ મેટાફેઝિક પ્લેટ (વિષુવવૃત્તીય તલ) તરફ સ્થળાંતર કરે છે.

અર્ધીકરણની વિવિધ અવસ્થાઓ કૉલમ-$I$ માં આપેલ છે. તેને કૉલમ-$II$ માંની અર્ધીકરણની વિવિધ અવસ્થાઓની લાક્ષણિકતા સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. પેકીટીન$i$. સમજાત રંગસૂત્રોની જોડ
$B$. ભાજનાવસ્થા-$I$$ii$. સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ
$C$. ડાયકાઇનેસિસ$iii$. વ્યતિકરણ થાય છે
$D$. ઝાયગોટીન$iv$. વિષુવવૃત્તીય તલ પર ગોઠવણી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo