નીચેનામાંથી કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિ $(Animalia)$ નું છે?

  • A
    આ સૃષ્ટિના સભ્યો બહુકોષી,જલજ કે સ્થળજ,પરપોષી સુકોષકેન્દ્રિય સજીવો છે.
  • B
    લીલને બાદ કરતાં પ્રજનન દરમિયાન ભ્રૂણનું નિર્માણ થાય છે.
  • C
    કોષદિવાલ ફંગસ-સેલ્યુલોઝની બનેલી હોય છે.
  • D
    કોષદિવાલની હાજરી અને જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિઓ પ્રોટીન હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી અયોગ્ય જોડકું ઓળખો:

$a$ ની કઈ કિંમત માટે નીચે આપેલા ત્રણ સમતલો
$P_1: (a+1)x - y - z = a$
$P_2: x - (a+1)y - z = a$
$P_3: x - y - (a+1)z = a$
ને કોઈ સામાન્ય બિંદુ નથી?

નીચેની કોષ પ્રક્રિયા માટે,$Ag|Ag^{+}|AgCl|Cl^{-}|Cl_2, Pt$
$\Delta G_f^{\circ}(AgCl) = -109 \ kJ / mol$
$\Delta G_f^{\circ}(Cl^{-}) = -129 \ kJ / mol$
$\Delta G_f^{\circ}(Ag^{+}) = 78 \ kJ / mol$
કોષનો $E^{\circ}$ કેટલો છે?

એક ખેંચાયેલી દોરીનું તણાવ $69\%$ વધારવામાં આવે છે. તેની કંપન આવૃત્તિ અચળ રાખવા માટે,તેની લંબાઈમાં કેટલા $\%$ વધારો કરવો જોઈએ?

પ્રવાહી $X$ નો ઉપયોગ બબલ ચેમ્બરમાં તટસ્થ મેસોન્સ અને ગામા ફોટોન શોધવા માટે થાય છે. તો,$X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo