નીચેનામાંથી કઈ સૃષ્ટિ બહુકોષીય ઉપભોક્તા સજીવો ધરાવે છે?

  • A
    વનસ્પતિ (Plantae)
  • B
    પ્રાણી (Animalia)
  • C
    મોનેરા (Monera)
  • D
    પ્રોટીસ્ટા (Protista)

Explore More

Similar Questions

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

નીચેનામાંથી કયું લક્ષણ $Eukarya$ (સુકોષકેન્દ્રી) ડોમેઈન સાથે સંકળાયેલ નથી?

નીચેનામાંથી કોને 'બેડસોનિયા' $(badsonia)$ તરીકે ઓળખવામાં આવે છે?

કૉલમ-$I$ માં સૃષ્ટિ અને કૉલમ-$II$ માં સજીવોના નામ આપેલ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ મોનેરા (આદિકોષકેન્દ્રિય સૃષ્ટિ)$(p)$ મ્યૂકર
$(B)$ પ્રોટિસ્ટા (પ્રાથમિક જલજ સુકોષકેન્દ્રિય સૃષ્ટિ)$(q)$ સ્પાયરૂલીના
$(C)$ ફૂગ (બહુકોષીય વિઘટક સૃષ્ટિ)$(r)$ અળસિયું
$(D)$ વનસ્પતિ (બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ)$(s)$ યુગ્લીના
$(E)$ પ્રાણી (બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ)$(t)$ ફર્ન

વ્હિટેકરની પાંચ સૃષ્ટિનું સાચું ઉદ્દવિકાસીય ક્રમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo