જો કોઈ સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે,તો તે સજીવ...

  • A
    એકકોષી નથી.
  • B
    પટલમય અંગિકાઓ ધરાવે છે.
  • C
    તે કેપ્સ્યુલ (કવચ) થી ઘેરાયેલ છે.
  • D
    જનીનદ્રવ્યને કોષરસથી અલગ કરતાં કોષકેન્દ્રપટલનો અભાવ ધરાવે છે.

Explore More

Similar Questions

બોટ્યુલિઝમ (botulism) રોગ ફેલાવતું બેક્ટેરિયમ ($Clostridium$ $botulinum$) શું છે?

નીચેના પૈકી કયો સજીવ મોનેરા સૃષ્ટિમાં સમાવિષ્ટ છે?

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

વ્હિટેકરના $(1969)$ વર્ગીકરણના કોષકેન્દ્રવિહીન,એકકોષી સજીવોનો સમાવેશ કયા સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે?

યુબેક્ટેરિયા અને આર્કિબેક્ટેરિયા વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo