$Archaea$ ડોમેઈન (ક્ષેત્ર) માં નીચેનામાંથી કયા લક્ષણનો સમાવેશ થતો નથી?

  • A
    કોષકેન્દ્રપટલવિહીન આદિકોષકેન્દ્રીય કોષો
  • B
    કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી નથી
  • C
    વિપરિત પરિસ્થિતિમાં જીવિત કોષો
  • D
    કોષકેન્દ્રપટલયુક્ત સુકોષકેન્દ્રીય કોષો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મુક્તજીવી,જારક,અપ્રકાશસંશ્લેષી,નાઇટ્રોજન સ્થાપન કરતું બેક્ટેરિયા છે?

$Nostoc$ અને $Anabaena$ માટે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?
$(a)$. પેશી સ્તરીય આયોજન ધરાવે છે
$(b)$. વિશિષ્ટ કોષો (heterocysts) ધરાવે છે
$(c)$. વાતાવરણીય હાઇડ્રોજનનું સ્થાપન કરી શકે છે
$(d)$. તેઓ યુબેક્ટેરિયા છે

આદિકોષકેન્દ્રીય (Prokaryotic) કોષોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?

$Nostoc$ ના કોષો કેવા હોય છે?

હેલોફિલ્સ (halophiles) નો વસવાટ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo