નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ પ્રોટીસ્ટા$(i)$ બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ)
$(B)$ ફૂગ$(ii)$ યુગ્લિનોઇડ્સ
$(C)$ વનસ્પતિસૃષ્ટિ$(iii)$ મોલ્ડ
$(D)$ પ્રાણીસૃષ્ટિ$(iv)$ કોનિફર

  • A
    $(A-ii), (B-iii), (C-iv), (D-i)$
  • B
    $(A-i), (B-ii), (C-iii), (D-iv)$
  • C
    $(A-iv), (B-iii), (C-ii), (D-i)$
  • D
    $(A-iii), (B-iv), (C-i), (D-ii)$

Explore More

Similar Questions

લીલ અને ફૂગ કઈ દ્રષ્ટિએ અલગ પડે છે?

નીચેનામાંથી કોની પાસે કોષદીવાલનો અભાવ હોય છે?

$Eukarya$ (સુકોષકેન્દ્રી) ડોમેઇનને કઈ સૃષ્ટિઓમાં વિભાજિત કરવામાં આવી છે?

નીચે આપેલા ચાર વિધાનો $(1-4)$ માંથી વ્હીટેકરની વર્ગીકરણ પદ્ધતિ માટે બે વિધાનો સાચાં છે; કયા બે વિધાનો સાચાં છે?
$(1)$ કોષની જટિલતાને આધારે વર્ગીકરણ
$(2)$ પોષણના પ્રકારને આધારે વર્ગીકરણ
$(3)$ જાતિવિકાસીય સંબંધોને આધારે વર્ગીકરણ
$(4)$ વસવાટના પ્રકારને આધારે વર્ગીકરણ

વર્ગીકરણની આધુનિક પદ્ધતિ સજીવોને કેટલા સૃષ્ટિમાં વર્ગીકૃત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo