ભીની જમીન,ભેજવાળી દીવાલો અને ભેજયુક્ત ખડકો પર જોવા મળતી વનસ્પતિ કઈ છે?

  • A
    એકાંગી (Thallophytes)
  • B
    દ્વિઅંગી (Bryophytes)
  • C
    ત્રિઅંગી (Pteridophytes)
  • D
    અનાવૃત બીજધારી (Gymnosperms)

Explore More

Similar Questions

કયા સમૂહમાં જન્યુજનક વનસ્પતિ દેહ સુકાયકીય અથવા સીધો (ઉભો) હોય છે?

$Funaria$ માં પુજન્યુધાની (Antheridium) કેવી હોય છે?

સૌથી સાદી અને આદિ ગર્ભધારી (embryophytes) વનસ્પતિઓ ...... છે.

માર્કેન્શિયા એ .....નું ઉદાહરણ છે.

હિમાલયમાં જોવા મળતી મૃતોપજીવી દ્વિઅંગી વનસ્પતિ (બ્રાયોફાઇટ) ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo