વિધાન $(A)$: ઓરોકેરિયા $(Araucaria)$ ના શલ્કી પર્ણો સૂક્ષ્મ અને બદામી હોય છે.
કારણ $(R)$: ઓરોકેરિયાની જન્યુજનક અવસ્થા દીર્ઘજીવી અને ભૂમિગત હોય છે.
વિધાન $(A)$ અને કારણ $(R)$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે,પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

માદા $Cycas$ વનસ્પતિનું પ્રકાંડ એ એક

અનાવૃત બીજધારી (Gymnosperms) વનસ્પતિઓના સામાન્ય લક્ષણો જણાવો.

$Pinus$ માં,પરાગનયન પછી ફલન માટેનો અંદાજિત સમય કેટલો છે?

સાયકસ $(Cycas)$ માં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?

$Gnetum$ ને $Cycas$ અને $Pinus$ થી અલગ પાડતી અને આવૃત બીજધારી (angiosperms) સાથે સામ્યતા દર્શાવતી મહત્વની લાક્ષણિકતાઓની જોડી પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo