નીચેનામાંથી અનાવૃત બીજધારી (Gymnosperms) માટે અસત્ય જોડકું શોધી કાઢો:

  • A
    અનાવૃત બીજધારી - સમબીજાણુક
  • B
    લઘુબીજાણુધાની - પુંકેસર
  • C
    મહાબીજાણુધાની - સ્ત્રીકેસર
  • D
    શંકુ - એકલિંગી

Explore More

Similar Questions

$Pinus$ (પાઈન) શું એક સદાબહાર વૃક્ષ છે? ટિપ્પણી કરો.

સાયકસ (Cycas) નું થડ શેનાથી ઢંકાયેલું હોય છે?

અનાવૃત્તબીજધારી અને આવૃત્તબીજધારી વનસ્પતિના અન્નવાહક (phloem) માં . . . . . . ની હાજરી કે ગેરહાજરીને કારણે તફાવત જોવા મળે છે.

વાહક પુલની ઉંધી 'ઓમેગા' $(\Omega)$ આકારની ગોઠવણી શેમાં જોવા મળે છે?

$Pinus$ $sp.$ ના પાંખવાળા પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo