વિધાન $(A)$: લીલ પોષણની દ્રષ્ટિએ સ્વયંપોષી છે.
કારણ $(R)$: લીલ હરિતદ્રવ્ય અને અન્ય પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો ધરાવે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે,પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

યુગ્મનજ અર્ધીકરણ (Zygotic meiosis) કોની લાક્ષણિકતા છે $:$

$Spirogyra$ માં કેવું જીવનચક્ર જોવા મળે છે?

નીચેનામાંથી શેમાં લીલ જેવા લક્ષણો જોવા મળે છે?

નીચેનામાંથી કયા સમૂહમાં ભ્રૂણ ગેરહાજર હોય છે?

નીચેનામાંથી કયા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી?
$A.$ એઝેટોબેક્ટર $(Azotobacter)$
$B.$ ઓસિલેટોરિયા $(Oscillatoria)$
$C.$ એનાબીના $(Anabaena)$
$D.$ વોલવોક્સ $(Volvox)$
$E.$ નોસ્ટોક $(Nostoc)$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo