કોલમ-$I$ માં આપેલ વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની વિશિષ્ટ પુષ્પીય લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધ:સ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
$(u)$ બીજાશય ઉધ્વસ્થ

  • A
    $(A-t), (B-p), (C-r), (D-q), (E-s)$
  • B
    $(A-p), (B-r), (C-t), (D-u), (E-s)$
  • C
    $(A-r), (B-p), (C-t), (D-q), (E-s)$
  • D
    $(A-p), (B-t), (C-r), (D-u), (E-s)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિના પુષ્પમાં તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે?

$Heteromery$ શ્રેણી માટે નીચેનામાંથી શું સાચું છે?

$A$. સાઇટ્રસ (Citrus) અને રિકિનસ (Ricinus) માં સિનેન્ડ્રસ (synandrous) સ્થિતિ જોવા મળે છે.
$B$. એપિટેપલસ (epitepalous) સ્થિતિમાં,ટેપલ અને પુંકેસરના તંતુ વચ્ચે જોડાણ થાય છે.
$C$. ટેટ્રાડાયનેમસ (tetradynamous) સ્થિતિમાં બે લાંબા અને ચાર ટૂંકા પુંકેસર તંતુઓ હોય છે.

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $- I :$ અંડાશયની અંદર અંડકોની ગોઠવણીને કલિકાંતરવિન્યાસ (aestivation) કહેવામાં આવે છે.
વિધાન $- II :$ પુષ્પકલિકામાં વજ્રપત્રો અને દલપત્રોની તે જ ચક્રના અન્ય સભ્યોની સાપેક્ષમાં ગોઠવણીની રીતને જરાયુવિન્યાસ (placentation) કહેવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

બેન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ અનુસાર,સપુષ્પી વનસ્પતિઓ (Phanerogams) ના કુલ કેટલા કુળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo