વિરોઈડસ શું દર્શાવે છે?

  • A
    પ્રોટીનના આવરણથી આવરિત ન હોય તેવી $RNA$ ની એક શૃંખલા
  • B
    પ્રોટીનના આવરણથી આવરિત ન હોય તેવી $DNA$ ની એક શૃંખલા
  • C
    પ્રોટીનના આવરણથી આવરિત હોય તેવી $DNA$ ની બેવડી શૃંખલા
  • D
    પ્રોટીનના આવરણથી આવરિત હોય તેવી $RNA$ ની બેવડી શૃંખલા

Explore More

Similar Questions

વિધાન $(A)$: વાઈરસનું કેપ્સિડ કેપ્સોમિયર નામના ઘણા નાના એકમોનું બનેલું હોય છે.
કારણ $(R)$: વાઈરસ મુક્ત અવસ્થામાં સક્રિય અને જીવંત વર્તણૂક દર્શાવે છે.

નીચેનામાંથી કઈ રચના લાઈકેનમાં શ્વસનમાં મદદ કરે છે?

લાઈકેન $SO_2$ પ્રદૂષણ સૂચવે છે કારણ કે તેઓ

નીચેનામાંથી કયું બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) નથી?

આપેલ આકૃતિમાં દર્શાવેલ લાઈકેનનો પ્રકાર ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo