દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) માં જોવા મળતું સામાન્ય લક્ષણ જણાવો.

  • A
    બંનેમાં જન્યુજનક અવસ્થા,બીજાણુજનક અવસ્થા પર આધારિત છે.
  • B
    બહુકોષીય પ્રજનન અંગો,વંધ્યકોષોના આવરણથી ઘેરાયેલા હોય છે.
  • C
    બીજાણુજનક અવસ્થા મુખ્ય છે.
  • D
    જન્યુજનક અવસ્થા સુકાય (thalloid) પ્રકારની છે.

Explore More

Similar Questions

સપુષ્પી અને અપુષ્પી વનસ્પતિઓ એકબીજાથી મુખ્ય કઈ બાબતમાં અલગ પડે છે?

કોલમ $X$ અને કોલમ $Y$ વચ્ચેની સાચી જોડ પસંદ કરો:
(વનસ્પતિનું નામ)(લક્ષણ)
$(1)$ ઓસિલેટોરિયા$(P)$ સુકાય (Thallus)
$(2)$ સાયકસ$(Q)$ કોષદિવાલમાં કાઈટિન અને સેલ્યુલોઝનું મિશ્રણ
$(3)$ હંસરાજ (Fern)$(R)$ આદિ પ્રકારના પુષ્પો
$(4)$ યીસ્ટ$(S)$ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે

નીચેનામાંથી શેમાં બહુપક્ષ્મધારી/બહુશાખીય (multiciliated/multiflagellated) પુજન્યુઓ (antherozoids) જોવા મળે છે?

..........ના જીવનચક્રમાં ચલિત તબક્કો જોવા મળતો નથી.

જીવંત અશ્મિ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo