વાઇરસનું એક મહત્વનું લક્ષણ નીચેનામાંથી કયું છે?

  • A
    તેઓ ફક્ત યજમાનકોષની અંદર જ સક્રિય અને જીવંત હોય છે.
  • B
    તેઓ ફક્ત એક જ પ્રકારનો ન્યુક્લિઇક ઍસિડ ($DNA$ અથવા $RNA$) ધરાવે છે.
  • C
    તેઓ અતિ સૂક્ષ્મ કદના હોય છે.
  • D
    તેઓ ચેપી રોગોના વાહક છે.

Explore More

Similar Questions

$M_{12}$ ફેજ એ . . . છે.

નીચેનાને જોડો:
સ્તંભ $I$સ્તંભ $II$
$(a)$ પોટેટો સ્પિન્ડલ ટ્યુબર$(i)$ વાયરસ
$(b)$ ક્રુટ્ઝફેલ્ડ-જેકોબ રોગ $(CJD)$$(ii)$ વાયરોઇડ
$(c)$ કોલેરા$(iii)$ પ્રાયોન
$(d)$ પર્ણ વળવા અને ગૂંચળા થવા$(iv)$ બેક્ટેરિયા

સામાન્ય બેક્ટેરિયોફેજની પૂંછડીનું કદ કેટલું હોય છે?

કેપ્સોમીયર (capsomere) એટલે શું?

$T. O.$ Diener એ એક નવા ચેપી કારક (infectious agent) ની શોધ કરી જે વાયરસ કરતા નાના હતા અને નીચે મુજબના લક્ષણો ધરાવતા હતા:
$(i)$ તે બટાટામાં સ્પિન્ડલ ટ્યુબર રોગ (potato spindle tuber disease) પ્રેરે છે.
$(ii)$ તે મુક્ત $RNA$ ધરાવે છે.
$(iii)$ $RNA$ નું આણ્વીય વજન ઓછું હોય છે.
આ ચેપી કારકને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo