ટાયરોસીનેઝ ઉત્સેચકના બંધારણમાં કયું ખનીજતત્ત્વ આવેલું છે?

  • A
    $Cu$
  • B
    $Mo$
  • C
    $Na$
  • D
    $P$

Explore More

Similar Questions

વિધાન $P$ : આપણા શરીરમાં સામાન્ય વૃદ્ધિ અને પ્રજનન માટે ફૉસ્ફરસ આવશ્યક છે.
વિધાન $Q$ : વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.

કેલ્શિયમની ઉણપ ધરાવતા છોડમાં,પ્રકાંડ અને મૂળના અગ્રભાગના વર્ધનશીલ પ્રદેશો ખૂબ જ અસરગ્રસ્ત થાય છે અને યુવાન પાંદડાઓની કિનારીઓ પર ક્લોરોસિસ (હરિતકણનો નાશ) જોવા મળે છે. આ લક્ષણો અંતે પાંદડા,પ્રકાંડ અને મૂળના અગ્રભાગના મૃત્યુ તરફ દોરી જાય છે. આ અવલોકનો છોડના વિકાસમાં કેલ્શિયમની ભૂમિકા સાથે સંબંધિત છે કારણ કે તે:

નીચેનામાંથી કયું વનસ્પતિમાં લઘુપોષકતત્વ (micronutrient) નથી?

નીચેનામાંથી કયું તત્વ ગુરુપોષક તત્વ (macronutrient) નથી?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ મૅગ્નેશિયમ / મૅગેનીઝ એ ક્લોરોફિલના વલય બંધારણનો ઘટક છે.
$(2)$ કૉપર / બોરોન એ અન્નવાહક પેશી દ્વારા કાર્બોદિતોના વહન માટે આવશ્યક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo