હિમોગ્લોબિન અને ક્લોરોફિલના સંશ્લેષણમાં કયું ખનીજતત્વ સંકળાયેલું છે?

  • A
    $Ca$
  • B
    $Cu$
  • C
    $Mn$
  • D
    $Mg$

Explore More

Similar Questions

લીલી વનસ્પતિઓમાં બોરોન શેના માટે જરૂરી છે?

ફોસ્ફરસ એ નીચેનામાંથી કોનો મુખ્ય ઘટક છે:
$(1)$ જૈવિક પટલ (Biological membranes)
$(2)$ ન્યુક્લિક એસિડ
$(3)$ કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્ર
$(4)$ પ્રોટીન સંશ્લેષણ

નીચે આપેલ કોષ્ટક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ ક્લોરિન$(i)$ $ATP$ અને કાર્બોદિતોના સંશ્લેષણ માટે મહત્વના
$(B)$ કેલ્શિયમ$(ii)$ હિમોગ્લોબિન અને ક્લોરોફિલનું સંશ્લેષણ
$(C)$ મેગ્નેશિયમ$(iii)$ ન્યુક્લિઇક એસિડના સંશ્લેષણ માટે અનિવાર્ય
$(D)$ ઝીંક$(iv)$ સ્નાયુ સંકોચનની ક્રિયામાં જરૂરી
$(E)$ કોપર$(v)$ $CO_2$ ના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે
$(vi)$ પાણીના વિભાજન (ફોટોલિસિસ) માટે જરૂરી

વનસ્પતિને પોટેશિયમની જરૂરિયાત શેના માટે હોય છે?

નીચેનામાંથી કયું એક સૂક્ષ્મ-પોષકતત્વ (micro-element) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo