નીચે આપેલ પૈકી કયું વિધાન મૅગેનીઝ $(Mn^{2+})$ સાથે સંકળાયેલ છે?

  • A
    તે ફૉસ્ફેટેઝ જેવા ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે સહકારક તરીકે વર્તે છે.
  • B
    તે શ્વસન સાથે સંકળાયેલ ઘણા ઉત્સેચકોના બંધારણમાં આવેલ છે.
  • C
    તે કેટલાક એમિનોઍસિડના બંધારણીય ઘટક તરીકે સંકલિત છે.
  • D
    તે પુષ્પ અને ફળસર્જનની ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે.

Explore More

Similar Questions

કયું ખનિજતત્વ વનસ્પતિમાં શર્કરાના વહન સાથે સંકળાયેલું છે?

નીચેનામાંથી કયું મેક્રો-ન્યુટ્રિઅન્ટ (ગૌણ પોષકતત્વ) નથી?

નીચેનામાંથી કયું તત્વ ફેરેડોક્સિનનો ઘટક છે?

$pH$ જાળવણીમાં અગત્ય ધરાવતા ખનીજ તત્ત્વોનું જૂથ કયું છે?

વનસ્પતિમાં બોરોનની ભૂમિકા અને તેની ઉણપના લક્ષણો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo