વનસ્પતિ તેલની સરખામણીમાં વનસ્પતિ ઘી (ડાલ્ડા) માં શું વધુ પ્રમાણમાં હોય છે?

  • A
    અસંતૃપ્ત ફૅટી ઍસિડ
  • B
    દ્વિબંધ
  • C
    હાઇડ્રોજન પરમાણુઓ
  • D
    -$COOH$ જૂથ

Explore More

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

પામિટિક એસિડમાં .......... કાર્બન હોય છે.

'લિપિડ્સ' ના સંદર્ભમાં નીચેના વિધાનો આપેલા છે.
$(a)$ માત્ર એકલ બંધ ધરાવતા લિપિડ્સને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે છે.
$(b)$ લેસીથિન એક ફોસ્ફોલિપિડ છે.
$(c)$ ટ્રાયહાઈડ્રોક્સી પ્રોપેન એ ગ્લિસરોલ છે.
$(d)$ પામિટિક એસિડમાં કાર્બોક્સિલ કાર્બન સહિત $20$ કાર્બન પરમાણુઓ હોય છે.
$(e)$ એરાકીડોનિક એસિડમાં $16$ કાર્બન પરમાણુઓ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેના પૈકી કયું $16$ કાર્બન ધરાવતું ફેટિઍસિડ છે?

વિટામિન-$D$ ત્વચામાં સૂર્યપ્રકાશની અસર દ્વારા કોના પર સંશ્લેષિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo