કાર્બનિક સંયોજનોમાં મુખ્ય રાસાયણિક બંધો કયા પરમાણુઓ વચ્ચે રચાય છે?

  • A
    $C-N$
  • B
    $C-C$
  • C
    $C-H$
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય હોવાની સાથે એન્ટીઑકિસડન્ટ પણ છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ઓલિક એસિડ$(P)$ ટ્રાયોઝ શર્કરા
$(2)$ ટ્રાયહાઈડ્રોક્સિ આલ્કોહોલ$(Q)$ અસંતૃપ્ત ફેટી એસિડ
$(3)$ ગ્લિસરાલ્ડિહાઈડ$(R)$ સબક્યુટેનિયસ મેદપડ
$(4)$ એમાયલોપેક્ટિન$(S)$ ગ્લિસરોલ
$(5)$ કોલેસ્ટેરોલ$(T)$ ગ્લુકોઝ એકમોની શાખિત શૃંખલા

આકૃતિ પ્રોટીનનો એક કાલ્પનિક ટેટ્રાપેપ્ટાઈડ ભાગ દર્શાવે છે જેમાં $a$ થી $d$ ભાગોને લેબલ કરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયું અસંગત છે?

$A$: જીવંત સજીવો તેમના પર્યાવરણમાંથી વિવિધ અણુઓ અને તત્ત્વો પ્રાપ્ત કરે છે.
$R$: જીવંત સજીવો તેમના શરીર માટે આવશ્યક ઘટકોનું સંશ્લેષણ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo