નીચેનામાંથી કઈ આલ્ડોઝ શર્કરા છે?

  • A
    ડાયહાઇડ્રોક્સિએસિટોન
  • B
    રિબ્યુલોઝ
  • C
    રિબોઝ
  • D
    ફ્રુકટોઝ

Explore More

Similar Questions

વિધાન $P$ : મંદ ઍસિડ સાથે ઉકાળવાથી કે યોગ્ય ઉત્સેચકો સાથે પ્રક્રિયા કરાવવાથી ડાયસેકેરાઇડનું જલવિભાજન થઈ શકે છે.
વિધાન $Q$ : જલવિભાજનના પરિણામે તેમના બંધારણીય મોનોસેકેરાઇડ એકમો છૂટા પડે છે.

વનસ્પતિની કોષદિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે,જે ...... છે.

સેલ્યુલોઝ એ કોનો પોલિમર છે?

મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું છે?

ગ્લુકોઝનો એક અણુ ઓસાઝોન બનાવવા માટે ફિનાઇલહાઇડ્રાઝિનના '$X$' અણુઓ સાથે પ્રક્રિયા કરે છે. '$X$' નું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo