$RNA$ અને $DNA$ ના બંધારણીય ઘટકો (પેન્ટોઝ શર્કરા) અનુક્રમે કયા છે?

  • A
    રિબોઝ,રિબ્યુલોઝ
  • B
    ડિઓક્સિરિબોઝ,રિબોઝ
  • C
    રિબોઝ,ડિઓક્સિરિબોઝ
  • D
    રિબ્યુલોઝ,ડિઓક્સિરિબોઝ

Explore More

Similar Questions

ન્યુક્લિક એસિડ ..... ની વિશાળ વિવિધતા દર્શાવે છે.

નીચેનામાંથી કયો પિરામિડિન નાઈટ્રોજન બેઈઝ નથી?

ન્યુક્લિઓટાઇડ્સ એ ન્યુક્લિક ઍસિડના બિલ્ડિંગ બ્લૉક છે. પ્રત્યેક ન્યુક્લિઓટાઇડ .......... થી બનેલો જટિલ અણુ છે.

ન્યુક્લિક એસિડ ......ના પોલિમર છે.

નીચેનામાંથી કયા જૈવ-અણુમાં ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo