નીચેનામાંથી કયું વિધાન મોનોસેકેરાઇડના ગુણધર્મ સાથે અસંગત છે?

  • A
    મોનોસેકેરાઇડ સરળ શર્કરા છે.
  • B
    મોનોસેકેરાઇડની રચનામાં $n$ અને $m$ નાં મૂલ્યો સમાન છે.
  • C
    મોનોસેકેરાઇડ સ્વાદે ગળ્યા,પાણીમાં દ્રાવ્ય અને કોષરસસ્તરમાંથી પસાર થઈ શકે છે.
  • D
    મોનોસેકેરાઇડમાં $-NH_2, -COOH, -X$ સમૂહ આવેલા હોય છે.

Explore More

Similar Questions

$Leuconostoc \ mesenteroides$ બેક્ટેરિયા દ્વારા સુક્રોઝમાંથી ઉત્પન્ન થતો જટિલ પોલીસેકેરાઇડ કયો છે?

મનુષ્ય નીચેનામાંથી કોનું પાચન કરી શકતો નથી?

નીચેના પ્રક્રિયકોને ધ્યાનમાં લો:
$I$. $Br_2$ પાણી
$II$. ટોલેન્સ પ્રક્રિયક
$III$. ફેહલિંગનું દ્રાવણ
આમાંથી કોનો ઉપયોગ એલ્ડોઝ અને કીટોઝ વચ્ચે તફાવત કરવા માટે થઈ શકે છે?

ગ્લુકોઝ એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ સાથે સિલ્વર મિરર આપે છે કારણ કે તેમાં:

લેક્ટોઝ નીચેનામાંથી કોના દ્વારા બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo