લિપિડ,કાર્બોદિત કરતાં કઈ રીતે અલગ પડે છે?

  • A
    $C, H, O$ પરમાણુઓની સંખ્યા સમાન હોય છે.
  • B
    $C, H, O$ પરમાણુઓની સંખ્યા અસમાન હોય છે.
  • C
    $C$ કરતા $O$ ની સંખ્યા વધુ હોય છે.
  • D
    $H$ ની સાપેક્ષમાં $O$ ની સંખ્યા ઘણી ઓછી હોય છે.

Explore More

Similar Questions

વિધાન $A$ : લિપોપ્રોટીન એ જટિલ લિપિડ છે.
કારણ $R$ : લિપોપ્રોટીનનું બંધારણ ફૅટી ઍસિડ,આલ્કોહોલ અને બિનલિપિડ ઘટકથી રચાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયા ફેટી એસિડમાં $16$ કાર્બન હોય છે?

નીચે $CH_3-(CH_2)_{14}-COOH$ નું બંધારણ આપેલું છે $:-$

એરાકીડોનિક એસિડમાં કેટલા કાર્બન હોય છે?

નીચેના પૈકી કોના બંધારણમાં અસંતૃપ્ત ફેટીઍસિડ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo